શુ તમારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી છે?

તો તેની એક ઓનલાઇન ઓળખ તો હસેજ…જેમકે પોતાની એજન્સી ની વેબસાઇટ, જે ગુગલ માય બિઝનેસ પર લિસ્ટેડ હોય!
જો નથી..તો શુ લોકો ને ફરવા, રોકાવા કે યાત્રા માટે જવુ હોય તો તમારા સુધી ઘરે બેઠા કઇ રીતે પહોચશે? તમે વિચાર્યુ છે ખરુ?

તો આનુ સોલ્યુશન શુ છે?

હા આનુ સોલ્યુશન છે…પોતાની બ્રાન્ડ ને રિપ્રેઝેન્ટ કરે એવી એક વેબસાઇટ અને ડિજીટલ માર્કેટિંગ જે તમને તમારા કસ્ટમર સુધી પહોચાડી શકે એ પણ ઘરે બેઠા!
DIGITAL VINIBIZ તમને બનાવી આપસે એક બ્રાન્ડ ન્યુ વેબસાઇટ જે તમારા કસ્ટમર સામે એક અલગ ઇમ્પ્રેશન કેળવવામા મદદ કરશે. અત્યારે સમય છે ઇન્ટરનેટ નો, તમારા બિજનેસ ને એક ઓનલાઇન ઓળખ આપવી ખુબજ જરુરી છે જે તમે વેબસાઇટ થકી મેળવી શકો છો અને સાથે સાથે ડિજીટલ પ્લેટફોમ જેવા કે ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ જેવા સોશીયલ મિડિઆ પ્લેટફોમ નો ઉપયોગ કરીને તમારા પોટેન્સીયલ કસ્ટમર સુધી તમારી માહિતી પહોચાડી શકસો જેમા સોશીયલ મિડિઆ એડ્સ ચલાવવામા આવસે, તમારા બિજનેશ રિલેટેડ માહિતીઓ પોસ્ટ કરી આપવામા આવસે.

– – – –

તમારો બિઝનેસ આ 5 ટેકનિક નથી ફોલો કરતો તો તમે માર્કેટ મા ઘણા પાછળ છો.

1)પોતાની વેબસાઇટ

2)ગુગલ માય બિઝનેસ પર લિસ્ટઆઉટ

3)સોશિયલ મિડિઆ પ્લેટફોર્મ પર અપડેટ્સ/ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ

4)યુટ્યુબ પર વિડિઓ રિવ્યુ

5)ગુગલ રિવ્યુ

– – – – –

Digital Vinibiz
Digital Marketing Service Provider
www.digitalvinibiz.com
+917990710921